લ્યુકેમિયા કેન્સરમાં નીચેનામાંથી શું જોવા મળે છે ?

  • A

      લોહીમાંના રક્તકણોમાં વધારો જોવા મળે છે

  • B

      શ્વેતકણોની સંખ્યા ઘણી વધી જાય છે

  • C

      ઉદ્દભવ અસ્થિમજ્જામાં થતો નથી

  • D

      $(B)$ અને $(C)$ બંને

Similar Questions

નીચે આપેલ પૈકી કઈ એન્ટિ કેન્સર ડ્રગ્સની આડઅસર છે ?

phagolysosomeનું નિર્માણ કરતા કોષોને ઓળખો.

ધૂમ્રપાન કરવાથી રૂધિરમાં

કેફીન એમ્ફીટેમાઈન અને કોકેન શું છે?

આપેલ આકૃતિમાં $'A'$ શું દર્શાવે છે?