ધડ ઉપર ઝાકળબિંદુઓ જેવા દેખાવ માટે કયો વાઈરસ જવાબદાર છે?
કોરોના વાઈરસ
મીકસો વાઈરસ
વેરીસેલા વાઈરસ
અરબો વાઈરસ
નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?
ટાઇફૉઈડનો તાવ શેને કારણે આવે છે?
કેન્સરગ્રસ્ત કોષોમાં $K.I.$ (Karyoplasmic Index) કેવું હોય છે?
પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?
હાથીપગામાં પુખ્ત કૃમિ કેટલા સમય જીવે છે ?