નીચેનામાંથી કયું કફ છુટો પાડવામાં ઉપયોગી છે?તથા કફ સિરપનાં ઘટકમાં પણ તેનો ઉપયોગ થાય છે?

  • A

    નિકોટીન

  • B

    મોર્ફિન

  • C

    કોકેઇન

  • D

    રેસર્પીન

Similar Questions

આલ્કોહોલના બંધાણી વ્યક્તિને જે આલ્કોહોલ મળતું બંધ થઈ જાય તો તેમાં વિડ્રોઅલ લક્ષણો જોવા મળે છે. કોઈ પણ ચાર વિડ્રોઅલ લક્ષણો જણાવો.

હેરોઈન : શરીરનાં કાર્યોને ધીમા પાડે : કોકેન:

પાપાવર સામેનીફેરમ વનસ્પતિમાંથી ........ મેળવવામાં આવે છે.

ધૂમ્રપાન દ્વારા થતા રોગો છે.

$I -$ ફેફસાં, મૂત્રાશય અને ગળાના કેન્સર, $II -$ બ્રોન્કાઈટિસ

$III -$ એમ્ફિસેમા, $IV -$ કોરોનરી સંબંધી હદયનો રોગ,

$V$ - જઠરમાં ચાંદા પડવા

વિધાન $A$ : નિકોટીન રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનમાં વધારો કરે છે.

કારણ $R$ : નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?