$C-onc$ શું છે?
કોષીય -ઓન્કોજીન્સ
વાઈરલ ઓન્કોજીન્સ
ક્રોટો-ઓન્કોજીન્સ
$A$ અને $C$ બંને
આકૃતિમાં દર્શાવેલા $p, q, r$ અને $s$ નો સાચો નિર્દેશ કરતો વિકલ્પ કયો છે?
એલર્જી માટે જવાબદાર રસાયણો ક્યાં છે ?
દાદર રોગ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
$MHC - II$ complex સાથે નીચેનામાંથી કયો કોષ જોડાણ દર્શાવે છે?