પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.
અસ્થમજજા, બરોળ
થાયમસ, કાકડાં
લસીકાગાંઠ, આંત્રપૂચ્છ
થાયમસ, અસ્થમજજા
ફૂગ-અર્ગટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?
કઇ દવા હૃદયના ધબકારાને અટકાવે છે?
નીચે આપેલ પૈકી કયા રોગથી બચવા રસીઓનો ઉપયોગ કરવામાં આવે છે ?
ડાયપેડેસીસ એટલે શું?
ટાયફોઈડ શાના કારણે થાય છે?