માનવશરીરના કયા ભાગમાં પ્લાઝમોડીયમ સાઈઝોન્ટ તબકકો જોવા મળે છે?
યકૃત
રૂધિર
બરોળ
યકૃત અને રૂધિર
કયો જાતિ સમૂહ સમાન પ્રજાતિ ધરાવે છે?
આ લક્ષણ $ARC-$ સ્થિતિનું નથી.........
પૂર્ણ કક્ષાનાં $AIDS$ માં કયાં અન્ય રોગો થવાની સંભાવના રહે છે?
સૌથી વધુ અને ખતરનાક ભ્રમ પેદા કરનાર ઘટકને ઓળખો.