ધનુરમાં  કઈ એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે?

  • A

    ઈરિથ્રોમાયસીન

  • B

    ટેટ્રાસાયકલીન

  • C

    પેનીસીલીન 

  • D

    સીપ્રોફલોકસીન

Similar Questions

અફિણ વનસ્પતિનાં કયાં ભાગમાંથી વધુ મેળવાય છે?

જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......  

$HIV$ નીચે આપેલ પૈકી કયા કોષો પર હુમલો કરે છે ?

કઇ દવા હૃદયના ધબકારાને અટકાવે છે?

વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા અસોફાએટિડા મેળવવામાં આવે છે?