તટસ્થકણો અને એકકેન્દ્રીકણો જેવા કોષો કઈ પ્રક્રિયામાં અગત્યનો ફાળો આપે છે?
ફેગોસાયટોસિસ
પરફોરીનનું ઉત્પાદન
નિષ્ક્રિય પ્રતિકારકતા
એન્ટિબોડીનું ઉત્પાદન
નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?
[A] | [B] |
$(A)$ ભૌતિક અંતરાય | $(i)$ ત્વચા |
$(B)$ દેહધાર્મિક અંતરાય | $(ii)$ ઇન્ટરફોરોન્સ પ્રોટીન |
$(C)$ કોષીય અંતરાય | $(iii)$ શ્લેષ્મકણો |
$(D)$ કોષરસીય અંતરાય | $(iv)$ મુખગુહાની લાળ |
કીટકના કરડવાથી તે ભાગ પર સોજો આવે છે ત્યારે કેવા રસાયણો શરીરમાં દાખલ થયા હશે?
એન્ટીબોડીમાં એન્ટીજન ગ્રાહી ભાગ $.....$ દ્વારા બને છે.