કયા અંગ પર આલ્કોહોલના સેવનની વધુ અસર થાય છે?
હદય
બૃહદમસ્તિષ્ક
યકૃત
અનુમસ્તિષ્ક
નીચેનામાંથી કયો બીન-ચોક્કસ પ્રતિકાર છે જે જન્મજાત છે?
મુખ્યત્વે મધ્યગર્ભસ્તરીય પેશીમાં ઉદ્દભવતા કેન્સરને ...... પ્રકારમાં સમાવી શકાય?
મનુષ્યમાં પ્લાઝમોડીયમનો સંક્રમણ તબકકો...........છે.
આપેલ આકૃતિ એ કયો રોગ દર્શાવે છે?
માનવીમાં ન્યુમોનીયા રોગમાં ફેફસાંના વાયુકોષ્ઠોને ચેપ લાગવાનું કારણ શું છે?