સીવીયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ $(SARS)$
ન્યુમોકોકસ ન્યુમોનીને કારણે થાય છે.
કોરોના વાઈરસ (કોલ્ડ વાઈરસ) ને કારણે થાય છે.
તે આસ્થામાનું તીવ્ર સ્વરૂપ છે.
શાકાહારીઓ કરતા બિનશાકાહારીઓને વધુ ઝડપી અસર કરે છે.
ડિપ્થેરીયા શાનાં કારણે થાય છે?
નીચેનામાંથી કયો ક્ષીર આધારિત આલ્કેલોઈડ છે?
વાઇરસના ચેપ સામે પ્રાણીકોષ દ્વારા સ્રાવ કરાતું પ્રોટીન કયું છે?
તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?
આલ્કોહોલના સેવનથી યકૃતને અસર થાય છે, જેમાં આલ્કોહોલ એ યકૃતમાં ......... પ્રકારના હાનિકારક ઘટકમાં રૂપાંતરણ પામે છે?