નીચેનામાંથી કયું લક્ષણ $ARC$ માં જોવા મળતું નથી ?
લોહીના ઝાડા થાય
ભૂખ મરી જાય
ચામડી પર બરો મૂતરી જાય
વજનમાં ઘટાડો નોંધાય
નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
નવા સર્જાયેલા $HIV$ રૂધિરમાં મુક્ત થઈ ક્યા કોષો પર હુમલો કરે છે ?
રોગપ્રતિકારક શક્તિ શેના દ્વારા પૂરી પાડવામાં આવે છે.
ટ્રિપલ એન્ટિજન $DPT$ નો અર્થ .........છે.
$IgA, IgM$ શું છે ?