સસ્તન પ્રાણીઓના $T-$ લસિકાકણો માટે શું સાચું છે?

  • A

    તેના મુખ્ય ત્રણ પ્રકારો છે. $T -$ કોષો, મદદકર્તા $T -$ કોષો અને નિગ્રાહક $T-$ કોષો          

  • B

    તેઓ લસિકાપેશીમાંથી ઉત્પન્ન થાય છે.

  • C

    તેઓ ઈજાગ્રસ્ત કોષો અને કોષીય દ્રવ્યોની સફાઈ કરે છે.

  • D

    તેઓ થાઈરોઈડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે.

Similar Questions

હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.

અસંગત દૂર કરો.

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$phagocytosis$ પ્રક્રિયાના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો.

$(a)$ ભક્ષક કોષો દ્વારા સૂક્ષ્મજીવોનું ભક્ષણ 

$(b)$ રૂધિરવાહિનીનું હિસ્ટામાઈન દ્વારા વિસ્તરણ

$(c)$ $phagosome$ અને $phagolysosom$નું નિર્માણ

$(d)$ ભક્ષકકોષોનું $E.C.F.$ માં સ્થાનાંતરણ 

$(e)$ સૂક્ષ્મજીવો દ્વારા સ્ત્રાવિત $chemotoxins$ થી ભક્ષકકોષોનું આર્કષાવુ

$(f)$ જીવાણુનો કોષાંતરીય રીતે નાશ થવો

પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?

  • [NEET 2017]