$T_S$ કોષોનું શરીરમાં કાર્ય ........ ?
$B$ - Cell, $T_H$ cell, $T_C$ cell ની પ્રક્રિયાને ઘટાડે
માત્ર $B$ - કોષોની કાર્યક્ષમતાને ઘટાડે
માત્ર $T$ - કોષોની કાર્યક્ષમતાને ઘટાડે
ભક્ષકકોષોનો નાશ કરે
આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?
ઍન્ટિબૉડીને.........
વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતા પ્રાથમિક પ્રતિચાર આપે છે.
કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા દ્વિતીય પ્રતિચાર આપે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.
$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો.