મારીજુઆના, ગાંજા અને $LSD$ શું છે?
નશાકારક દ્રવ્યો
ભ્રમણા ઉત્પન્ન કરતા દ્રવ્યો
ઉત્તેજકો
ઉપરોક્ત બધા જ
નીચેનામાંથી $APC$ (Antigen Presenting cell) ને ઓળખો.
બોટલીસમ ક્લોસ્ટીડીયમ બોટુલનમની ............... ને અસરને કારણે થાય છે.
વાઇરસના ચેપ સામે પ્રાણીકોષ દ્વારા સ્રાવ કરાતું પ્રોટીન કયું છે?
બેકટેરીયા જન્ય રોગોમાં શરીરમાં ઝેરી અસર દર્શાવતા બેકટેરીયા ઓળખો.
કેન્સરની ગાંઠમાંથી મેળવવામાં આવતા કોષોને શું કહે છે?