$L.S.D$ શું છે?

  • A

    ભ્રમણા ઉત્પન્ન કરનાર 

  • B

    દર્દશામક

  • C

    ઉત્તેજક

  • D

    ચિંતાનાશક (ટ્રાન્કવી)

Similar Questions

હિંગનો ગુણધર્મ શું છે? તે .... છે.

$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે કયો ન્યુક્લિઇક ઍસિડ હોય છે?

મનુષ્યનાં શરીરમાં પ્લાઝમોડીયમ............છે.

કઇ દવા હૃદયના ધબકારાને અટકાવે છે?

$HLA$ નું પૂરું નામ આપો.