મિત્રલ વાલ્વ શેના દ્વારા આધાર પામેલો હોય છે ?

  • A

    $HIS$ ના તંતુઓ     

  • B

    ડકટસ આર્ટીરીઓસમ     

  • C

    અંડાકાર ગવાક્ષ     

  • D

    કોર્ડિ ટેંડિયા

Similar Questions

નીચે આપેલ વાલ્વના યોગ્ય સ્થાન જણાવો.

નીચે હદયના ઉભા છેદની આકૃતિમાં હદબદ્ધ સ્નાયુ કયાં છે ?

હિંસનાં તંતુઓ :

પરકીન્જે સ્નાયુ મુખ્ય કોના સંકોચનમાં મદદ કરે છે ?

માનવ હૃદય એ કેવું છે ?