- Home
- Standard 11
- Biology
15.Body Fluids and Circulations
medium
ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ગાંઠ સ્નાયુ બાહ્ય (ત્તેજના વગર સક્રિય કલાવીજસ્થિતિમાન (Action Potentials) પેદા કરવા શક્તિમાન છે એટલે તેને સવયં (ત્તેજનશીલ કહે છે. (Auto Stimulant)
એક મિનિટમાં ઉત્પન્ન થતાં સક્રિય કલાવીજસ્થિતિમાન ગાંઠે તંત્રના વિવિધ ભાગોમાં જુદ્ધું – જુદું હોય છે. $SAN$ મહત્તમ સંખ્યામાં સક્રિય કલાવીજસ્થિતિમાન પેદા કરી શકે છે એટલે એે $70-75\;મિનિટ$ અને ર્દયના તાલબદ્ધ સંકોચનનો પ્રારંભ કરે છે અને તેને જળવે છે. તેટલા માટે તેને પેસમેકર (Pacemaker) કહે છે.
Standard 11
Biology
Similar Questions
medium