રૂધિરાભિસરણ તંત્રમાં વાલ્વ ક્યાં જોવા મળે છે ?
પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશીઓના હૃદય અને રૂધિરવાહિનીઓ તથા પૃષ્ઠવંશીના લસિકાતંત્રમાં
પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી બંનેના હૃદયમાં
ફક્ત પૃષ્ઠવંશી હૃદયમાં
પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી બંનેના હૃદય અને રૂધિરવાહિનીમાં
HIS નો સમુહ એ શેનું જાળું છે ?
સ્થાન / કાર્ય જણાવો ?
$(1)$ અર્ધચંદ્રાકાર વાલ્વ
પેસમેકર શું છે ?
હૃદયનું પેસમેકર કયું છે ?
હદયની અંત:સ્થ રચના વિસ્તૃત રીતે વર્ણવો.