ડાબાં કર્ણક અને ડાબાં ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલ છે ?
ત્રિદલ
મિત્રલ
ધમનીય
ફુપ્ફુસીય
નીચે આપેલ વાલ્વના યોગ્ય સ્થાન જણાવો.
હૃદય……
સૌથી વધુ રૂધિર હૃદયનાં કયાં ખંડમાં હોય ?
પરકીન્જે સ્નાયુ મુખ્ય કોના સંકોચનમાં મદદ કરે છે ?
HIS નો સમુહ એ શેનું જાળું છે ?