માનવ શુક્રકોષની શોધ કોણે કરી ?
લ્યુવેનહોક
એરિસ્ટોટલ
ગ્રાફ
પન્ડર
ફલન પડનું નિર્માણ કયારે અને કોનામાંથી થાય છે ?
અંડપતન પછી કઈ અંતઃસ્ત્રાવી રચના નિર્માણ પામે છે ?
પ્રસુતીની ક્રિયા માટેનાં સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?
શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?
તમે શું વિચારો છો કે જો માદા કૂતરાએ $6$ બચ્ચાંને જન્મ આપ્યો હોય, તો તેના અંડપિંડમાંથી કેટલા અંડકોષો મુક્ત થાય ?