માસિકચક્રમાં પુટીકીય તબક્કાને બીજા ક્યા નામે ઓળખવામાં આવ છે?
Luteal phase
Secretory phase
Proliferative phase
Ovulationary phase
શુકકોષનાં ક્યાં ભાગમાં કણાભસૂત્ર સૌથી વધુ હોય છે.
દરેક શુક્રપિંડમાં કેટલા શુક્રપિંડીય ખંડ હોય છે ?
નીચેની રચનાનું નામ આપો.
અંડપતન પછી કઈ અંતઃસ્ત્રાવી રચના નિર્માણ પામે છે ?
વાસેકટોમી (નસબંધી) પછી શું થાય છે ?