અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?
વિખંડન પદ્ધતિ
યુગ્મનજ બનવું
ગર્ભકોષ્ઠીય ખંડ
ફલન
માનવમાં વિખંડન કેવું હોય છે ?
ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....
શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?
ગર્ભકોષ્ઠી છિદ્ર એ .............. છે.
વંદાના ઈંડા કેવા છે ?