સસ્તનમાં ફલનની જગ્યા...
અંડપિંડ
ગર્ભાશય
યોની
ફેલોપીયન ટયુબ/અંડવાહિની
સસ્તનમાં ફલન ક્યાં થાય ?
શુક્રકોષનો એક્રોઝોમ (શુક્રાગ્ર) શાના બનેલા હોય છે ?
અંડપતન શું છે ?
માનવ માદામાં માસિકચક્ર દરમિયાન અંડપતન ક્યારે જોવા મળે છે ?
માદા ગર્ભવિહોણી અવસ્થામાં એક વર્ષમાં એક અંડપીંડ દ્વારા કેટલા અંડકોષો ઉત્પન્ન કરશે ?