એક મદચક્રયુક્ત પ્રાણીઓ ..... ધરાવે છે.
દર મહિને એક અંડપતન
એક અંડકોષ
વર્ષમાં એકવાર પ્રજનનઋતુ
માસિકઋતુ સ્ત્રાવ એક મહિને
કયો શબ્દ કિલિંગી પરિસ્થિતિને સુચવે છે?
૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.
બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
$I -$ ફૂગ, $II -$ વિહગ, $III -$ લીલ, $IV -$ દ્વિંઅંગી, $V -$ ત્રિઅંગી,
$VI -$ અનાવૃત્ત બીજઘારી, $VII -$ આવૃત્ત બીજધારી, $VIII -$ માછલી
$IX -$ ઉભયજીવી, $X -$ સરિસૃપ, $XI -$ સસ્તન
- અંતઃફલન અને બાહ્યફલન કરતાં સજીવોને અલગ તારવો.
કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?