આકૃતિને ઓળખો.
માદા સુકાય
નર સુકાયા
દ્વિલિંગી પુષ્પ
એક લિંગી પુષ્પ
વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.
એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.
પ્રજનનની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે ?
નીચે પૈકી કયો સજીવ પ્રાઈમેટ નથી?
નીચે પૈકી વનસ્પતિઓમાં કઈ એક સદની છે ?