પરિપક્વ શુક્રાણુનાં શીર્ષમાં કોષરસ.......
પુષ્કળ પ્રમાણમાં આવેલા હોય છે.
બહુ જ મધ્યમ પ્રમાણમાં આવેલા હોય છે.
અતિજૂજ પ્રમાણમાં આવેલો હોય છે.
ગેરહાજર હોય છે.
સસ્તનનાં પ્રજનનતંત્રમાં શુક્રપિંડીય નાશ અને અન્ય રોગો થાય છે, કારણ કે તેમાં ....... ની ખામી હોય છે.
પરીપકવ શુક્રકોષ શું ધરાવે છે ?
આધેડ વ્યક્તિની ઇંગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને......
કોનાં દ્વારા માદા ગૌણ જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.
નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?