કોણ કોર્પસ લ્યુટીયમનાં વિકાસને પ્રેરે છે ?

  • A

    $LH$

  • B

    ઇસ્ટ્રોજન

  • C

    $FSH$

  • D

    $LTH$

Similar Questions

એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?

સેમીનલ પ્લાઝમા (શુક્રાશયરસ) માં.............. હોય છે.

માનવ શુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?

માનવમાં જરાયુનાં પ્રકાર

વિખંડનની બાબતમાં સાચું શું છે? .

  • [AIPMT 2002]