અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?
અનુપ્રસ્થ
આંશિક
સંપૂર્ણ
કુંતલોક
માનવમાં માસિચક્રનો કયો તબક્કો $7- 8$ દિવસ સુધી જોવા મળે છે ?
અંડપતન પછી, ગ્રાફિયન પુટિકા શું બનાવે છે ?
પરિપક્વ શુક્રાણુનાં શીર્ષમાં કોષરસ.......
પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ......... માં વિભેદન પામે છે.
પરીપકવ શુક્રકોષ શું ધરાવે છે ?