ઋતુચકના ક્યાં દિવસે અંડકોષ મુકત થાય છે ?
પહેલાં
$14$ માં
$21$ માં
$28$ માં
વીર્ય સ્ખલન એ કયાં તંત્ર દ્વારા નીયંત્રીત હોય છે ?
આ ફેરફાર $24$ અઠવાડિયાં બાદ થાય છે.
અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યુ મુક્ત થાય તેને શું કહે છે ?
$8 - 16$ કોષોયુકત ગર્ભને ........ કહે છે.
આંત્રકોષ્ઠન દરમિયાન ગુહા બને છે અને પરિપક્વ આંત્રકોષ્ઠમાં જોવા મળે, તેને શું કહેવાય ?