અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યુ મુક્ત થાય તેને શું કહે છે ?
અંડપતન
પ્રસુતિ
ગર્ભસ્થાપન
ફલન
એકટોપીક ગર્ભધારણ એટલે શું?
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને .......
માસિકચક્રમાં $CESSATION$ ને શું ....... કહે છે ?
માદાગ્રંથિ જે નરની પ્રોસ્ટેટ સાથે સંગત છે, તેને શું કહેવાય છે ?
એક્રોઝોમ અને તેનાં પટલને શું કહે છે ?