સસ્તનનાં શુક્રકોષનું શીર્ષ એ......

  • A

    ગોળ હોય છે.

  • B

    કુંતલીય હોય છે.

  • C

    ચમચી જેવું હોય છે.

  • D

    હૂક જેવું હોય છે.

Similar Questions

ખોટું વિધાન નક્કી કરો.

પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી શુક્રકોષજનન દરમિયાન કેટલાં શુક્રકોષ બને છે ?

$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીઓ .......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.

એકસમાન જોડિયા બાળકો ક્યારે ઉત્પન્ન થાય ?

પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ......... કહે છે.