બર્થોલિનગ્રંથિ કોનામાં જોવા મળે છે ?
માદામાં અને vestibularમાં ઘર્ષણનિરોધી તરીકે મદદ કરે છે.
માદામાં અને દ્વિતીય જાતિય લક્ષણો માટે ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરે છે.
નરમાં અને શુક્રકોષનો પ્રવાહ ભાગ બનાવે છે.
નરમાં અને મૂત્રમાર્ગની એસિડિટીનાં તટસ્થીકરણ માટે આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરે છે.
બહુ શુક્રકોષતા સામાન્ય રીતે શેનાં દ્વારા રોકવામાં આવે છે ?
બળદની સાપેક્ષે આખલામાં............વધુ હોય છે.
સ્ખલિત થતા શુક્રકોષોમાંથી સામાન્ય પ્રજનનક્ષમતા માટે ઓછામાં ઓછા ....... શુક્રકોષો સામાન્ય આકાર અને ક્દના હોવા જોઈએ તથા ઓછામાં ઓછા ...... શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ.
ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે છે ?
સસ્તનમાં ફલન ક્યાં થાય ?