જરાયુ એ ભાગ છે જ્યાં, .......
ભ્રૂણ એ માતૃ સાથે શુક્રપિંડ રજ્જુ દ્વારા જોડાય છે.
માતૃરૂધિર ભ્રૂણને મળે છે.
ભ્રૂણને માતૃ રૂધિરમાંથી પોષણ મળે છે.
ભ્રૂણ એ પટલ દ્વારા આવરિત થયેલું હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુઘિરમાં ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલોક્ટિન, થાયરોક્સિનનું વધુ પ્રમાણનું કાર્ય શું છે ?
ગર્ભવિકાસ દરમિયાન સૌ પ્રથમ કયું સ્તર બને છે ?
વૃધ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની કોના દ્વારા જાણી શકાય છે.
પ્રસૂતિના ચિહ્નો ક્યાંથી ઉત્પન્ન થાય છે. માતા કે ગર્ભમાંથી ? પ્રસૂતિના કાર્ય કરતાં મુખ્ય અંતઃસ્ત્રાવોને વર્ણવો.
માત્ર ગર્ભાવસ્થામાં જ સ્ત્રાવીત અંતઃસ્ત્રાવો પસંદ કરો