ગર્ભમાં ઊપાંગો અને આંગળીઓ કયાં સમય સુધીમાં વિકાસ પામે છે.

  • A

    બે અઠવાડીયા

  • B

    ચાર અઠવાડીયા

  • C

    આઠ અઠવાડીયા

  • D

    બાર અઠવાડીયા

Similar Questions

નીચેનામાંથી કેટલા અંતઃસ્ત્રાવો ફકત ગર્ભઘારણ વખતે જ બને છે ?

ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેકિસન, $hCG, hPL$

ગર્ભમાં કયાં અઠવાડીયા બાદ ગર્ભ સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. અને આંખના પોપચા અલગ થાય છે, તેમજ પાંપણોનું નિર્માણ થાય છે.

ગર્ભધારણનાં બીજા મહિનાને અંતે ગર્ભ વિકસાવે.

જરાયુ શું ધરાવે છે ?

ગર્ભનું પ્રથમ હલન ચલન કયાં સમયગાળા દરમિયાન જોવા મળે છે.