નર સહાયક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે ?
પ્રોસ્ટેટ ગ્રંથી
બલ્બોયુરેથ ગ્રંથિ
શુક્રાશય
ઉપરનાં બધા જ
અંડકોષપાતમાં અંડપિંડ ક્યો કોષ મુકત કરે છે.
યુગ્મનજ સંપૂર્ણ ગર્ભકોષ્ઠીખંડમાં વિભાજીત થાય તે વિખંડનનો પ્રકારને ....... કહે છે.
પ્રસુતીની ક્રિયા માટેનાં સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?
માનવમાં જરાયુનું નિર્માણ શેનાં દ્વારા થાય છે ?
સુન્નત એ કઇ પ્રક્રિયા છે ?