એપીબોલી પ્રક્રિયા એટલે

  • A

    વિટેલાઈન પટલમાં આંત્રકોષ્ઠનું પ્રમાણ કે જેથી પ્રાણી ધ્રુવ અગ્રસ્થ બને.

  • B

    લઘુ ગર્ભકોષોનું ઝડપી વિભાજન. જે ગુરુ ગર્ભકોષો પર ફેલાઈ જાય - જરદી પુંજ સિવાયનાં ભાગે

  • C

    પ્રાણી ગોળાર્ધથી કોષોનું સમુહ સ્થળાંતર કે જેથી ઉપરી લઘુ ગર્ભકોષો પૃષ્ઠગાડીની ઘાટેથી ગબડીને બાહ્ય સ્તરની નીચે તરફ ગોઠવાય

  • D

    ભૂખરા અર્ધ ચંદ્ર આગળ અંતર્વલની નાની ફાટનું નિર્માણ

Similar Questions

યુગ્મનજમાં કોષ વિભાજનને શું કહે છે ?

વિકાસનો સાચો ક્રમ કયો છે ?

શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.

ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?

કાઉપર ગ્રંથિ ક્યાં જોવા મળે છે ?