અંડજન્યુ એ શું પૂર્ણ થયા પછી $LH$ અંતઃસ્ત્રાવની અસર હેઠળ અંડકોષમાંથી મુક્ત થાય છે ?
સમસૂત્રીભાજન અને ધ્રુવકાય બનતા પહેલાં
અર્ધીકરણ $I$ અને દ્વિતીય ધ્રુવકાય બનતાં પહેલાં
અર્ધીકરણ
અર્ધીકરણ $II$ પછી પ્રથમ ધ્રુવકાય બનતાં પહેલાં
ઋતુચક્રનાં કયાં દીવસે અંડપાત થાય છે ?
માનવ માદા રજોનિવૃત્તિ તબક્કે પહોંચવાની ઉંમર............
કોપર્સ લ્યુટીયમ એ કેવું છે ?
ઋતુચક્ર દરમિયાન થતાં અંડપિંડના ફેરફારોનો છૂટો કોઠો (Flow chart) નીચે દર્શાવેલ છે. આપેલ ખાલી જગ્યામાં થતી પ્રક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવોના નામ દર્શાવો.
ઋતુચક્રના તબકકાઓ યોગ્ય કમમાં ઓળખો.