ફલન સમય કોને કહેવાય?

  • A

    અંડપતન પછીથી ઋતુસ્ત્રાવની શરૂઆત સુધીના સમયગાળાને

  • B

    ઋતુચક્રના $7$ થી $28$ દિવસ

  • C

    ઋતુચક્રના $10$ થી $17$ દિવસ

  • D

    મોનોપોઝ અવસ્થાનો સમય

Similar Questions

ઋતુચકના ફોલિક્યુલર અને ઓવ્યુલેટરી તબક્કા દરમિયાન, પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવ પામતા જનનપિંડોના સ્ત્રાવ કેવો ભાગ ભજવે છે ? સ્ટિરોઇડ ગ્રંથિના સ્ત્રાવોમાં થતાં ફેરફારો વર્ણવો. 

ઋતુચક્રના તબકકાઓ યોગ્ય કમમાં ઓળખો.

કૉલમ $I$ અને કૉલમ $II$ સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો

કોલમ - $I$

કોલમ - $II$

$(a)$ પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો

$(i)$ ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું

$(b)$ સ્રાવી તબક્કો

$(ii)$ ફોલીક્યુલર તબક્કો

$(c)$ ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન)

$(iii)$ પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો)

  • [NEET 2018]

કયું વિધાન સાચું નથી ?

જ્યારે છોકરીમાં માસિક ઋતુસ્ત્રાવની પ્રથમ શરૂઆત થાય છે ત્યારે તે સમયને....... કહે છે.