શિશ્ન મુંડ શેના દ્વારા બને છે ?

  • A

    માત્ર કોર્પસ સ્પોન્જીએસમ

  • B

    માત્ર મૂત્રમાર્ગ સગુહપિંડ

  • C

    કોર્પસ સ્પોન્જીએસમ અને મૂત્રમાર્ગ સમુહપિંડ

  • D

    મુખ્ય ભાગ કોર્પસ સ્પોન્જીએસમ દ્વારા અને ગૌણ ભાગ મૂત્રમાર્ગ સમુહપિંડ દ્વારા

Similar Questions

સસ્તનના અંડકોષમાં વિખંડન . ...... છે.

  • [AIPMT 2000]

શુક્રકોષજનનની શરૂઆત ક્યાંથી થાય છે?

દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.

અંડકોષજનનની કિયાનું સ્થાન જણાવો.

આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?