હાયેલ્યુરોનિડેઝ શુક્રકોષને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે, તે ક્યાં આવેલો હોય છે ?
શુક્રકોષમાં હાજર હોય
અંડકોષમાં હાજર
અંડકોષ અને શુક્રકોષ બંનેમાં હાજર
બાહ્ય માધ્યમમાંથી આવે
$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીઓ .......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.
શિશ્નનું ઉત્થાન કયાં તંત્ર દ્વારા થાય છે ?
શુક્રકોષજનનમાં એક્રોઝોમનું નિર્માણ કયા તબક્કે થાય છે ?
નીચેની આકૃતિ શુક્રકોષો દ્વારા ધેરાયેલ અંડકોષની છે. ઝોના પેલ્યુસીડાને ઓળખો.
વીર્યમાં કયું એસિડ હોય છે ?