ખૂબ જ ઓછા પ્રમાણમાં સંગ્રહાયેલા ખોરાક ધરાવતો સૂક્ષ્મજરદીય અંડકોષ કોનામાં જોવા મળે છે ?

  • A

    દેડકો

  • B

    કીટકો

  • C

    માનવ

  • D

    મત્સ્ય

Similar Questions

વીર્ય સ્ખલન એ કયાં તંત્ર દ્વારા નીયંત્રીત હોય છે ?

ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.

માનવમાં ગર્ભવધિ  નવ મહિનાની હોય- કૂતરા, હાથી,બિલાડી અને ગાયનો ગર્ભાવધિ સમય નીચે જણાવેલ છે. 

પ્રાણી $\quad$ ગર્ભાવધિ સમય

શુકકોષનાં ક્યાં ભાગમાં કણાભસૂત્ર સૌથી વધુ હોય છે.

નીચેનામાંથી કયુ એક પુટિકાનું તંતુમય સ્તર છે ?