આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?
બ્લાટયુલા
ગેસ્ટુલા
મોર્યુલા
પ્લેન્યુલા
શુક્રકોષજનનનું સ્થાન જણાવો.
શુકવાહિની અને શુકોત્પાદક નલિકાનાં જોડાણથી બનતી નલિકા કઈ ?
ટ્રોફોબ્લાસ્ટ શેનાં નિર્માણમાં ભાગ નથી લેતું.
માસિકચક્રના કયા દિવસે $LH$ અને $FSH$ ની સાંદ્રતા મહત્તમ હોય છે?
શુક્રપિંડ અને અંડપિંડના સ્થાન અને કાર્ય જણાવો.