શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયા કોની સાથે જોડી શકાય?

  • [AIPMT 1993]
  • A

    કાર્યક્ષમ બનાવવું

  • B

    લાયસન મુક્ત કરવું

  • C

    $Na^+$ નો પ્રવેશ

  • D

    ફર્ટિલાઇઝીન મુક્ત કરવું

Similar Questions

પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ......... કહે છે.

માદામાં અંડવાહિનીના નિકટવર્તી વિસ્તરણ પામેલા ભાગને શું કહે છે ?

શુક્રકોષ દ્વારા ઉત્પન્ન થતો ઉત્સેચકીય ઘટક જે અંડપડને ઓગાળે તેને શું કહે છે ?

શુક્રપિંડને ખંડીકાઓમાં વિભાજીત કોણ કરે છે ?

કયો અંતઃસ્ત્રાવ અંડપતન અને કોર્પસ લ્યુટીયમનાં વિકાસ માટે જવાબદાર છે ?