દ્વિતીય જાતીય લક્ષણ કયું છે ?
છાતી
અંડપિંડ
શુક્રપિંડ
થાઇરોઇડ
યોગ્ય નામ-નિર્દેશનવાળી આકૃતિ આપી સ્તનગ્રંથિનું બંધારણ વર્ણવો.
સ્તનગ્રંથિની રચના વિશે નોંધ લખો.
માદામાં નરના શિશ્નને સમાન શું છે?
એન્ડોમેટ્રીયમ એ શેનું આવરણ છે ?
માદા (સ્ત્રી)માં બાહ્ય જનનેન્દ્રિયો વિશે માહિતી આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.