શુક્રકોષ અને અંડકોષ........
બાહ્યગર્ભ સ્તરમાંથી ઉદ્ભવે છે.
મધ્યગર્ભ સ્તરમાંથી ઉદ્ભવે છે.
અંતઃસ્તરમાંથી ઉદ્ભવે છે.
ઉપરનાં બધાં જ
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
કોણ કોર્પસ લ્યુટીયમનાં વિકાસને પ્રેરે છે ?
માસિકચક્રનાં તબક્કાઓ -
ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?
અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?