મેગાલેસિથલ (મહાજરદીય) ઇંડા શેમાં જોવા મળે છે ?
સરિસૃપ અને પક્ષી
ટ્યુનિકેટ, ઉભયજીવી, મોનોટ્રેમ્સ
નુપુરક, શુળત્વચી, કોષ્ઠાંત્રિ
વાદળી, સરિસૃપ, મોનોટ્રેમ્સ
સસ્તનમાં અંડકોષ ક્યા ફલિત થાય છે ?
....... નો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે.
નીચે આપેલ આકૃતિ ઓળખો.
માનવ અને સસ્તનમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર શા માટે જોવા મળે છે? (જેને વૃષણ કહે છે.)
કીટકોનાં ઈંડા કેવા હોય છે ?