માનવ ભ્રુણમાં કયા સમયે હૃદય ધબકવાની શરૂઆત થાય છે ?
ચોથા અઠવાડિયે
ત્રીજા અઠવાડિયે
છઠ્ઠા અઠવાડિયે
આઠમા અઠવાડિયે
વિધાન $A$: વિકાસની પ્રક્રિયામાં આકારજનન થાય છે.
કારણ $R$: ગર્ભીય કોષોમાં વિભેદનને પરિણામે પેશીઓ બને છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
જરાયું એટલે શું ? જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.
અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાયુના બીજા કાર્યો જણાવો.
.... ને અંતે ભૃણનું શરીર વાળથી ઢંકાયેલું હોય છે.
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.