માનવ અંડકોષ કેવો છે ?
સૂક્ષ્મ જરદીય
અજરદીય
બહુ જરદીય
મધ્ય જરદીય
રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?
સમજરદીય અંડકોષો શેમાં જોવા મળે છે ?
અપૂર્ણ વિખંડન એ કયા પ્રકારનું વિભાજન છે?
$FSH$ ........ પર કાર્ય કરે છે, જેનાથી શુક્રકોયાંતરણ શક્ય બને છે
એક્રોઝોમ અને તેનાં પટલને શું કહે છે ?