શુક્રકોષજનનના સંદર્ભમાં ($A$), ($B$), ($C$) અને ($D$) મા સાચા વિકલ્પને ઓળખો.
$1 \mathrm{CSH}$, આંતરરલીય કોષો, લેડિગ કોષો, શુક્રકાયાંતરણ
$FSH$, સર્ટોલી કોષો, લેડિગ કોષો, શુક્કોષજનન
$\mathrm{ICSH}$, લેડિગ કોષો, સર્ટોલી કોષો, શુક્રકોષજનન
$FSH$,લેડિગ કોષો, સર્ટોલી કોષો, શુક્રકાયાંતરણ
માણસનું ઈંડું ... હોય છે.
મેગાલેસિથલ (મહાજરદીય) ઇંડા શેમાં જોવા મળે છે ?
શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયા કોની સાથે જોડી શકાય?
ગર્ભકોષ્ઠી છિદ્ર એ .............. છે.
નીચેનામાંથી ....... માં શુક્રકોષજનનમાં થાય છે.