માનવમાં જરાયુનું નિર્માણ શેનાં દ્વારા થાય છે ?
એમ્નિઓન (ઉલ્વ)
કોરિયોન
એલેનટોઇસ
એલેનટોઇસ, કોરિયોન, ગર્ભાશનીય દિવાલ
વૃષણઘર એ ઉદરની અંદરની...... પાતળી ત્વચાનું આવરણ છે.
ખોટું વિધાન દર્શાવો.
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને શું કહે છે?
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
હાયેલ્યુરોનિડેઝ શુક્રકોષને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે, તે ક્યાં આવેલો હોય છે ?